રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 3 ડિસેમ્બર 2023 (15:38 IST)

UP Train Cancel: વાવાઝોટાથી છ ટ્રેન થઈ કેંસિલ અને ધુમ્મસએ ત્રણ મહીના માટે આ ગાડીઓને કરાવ્યા કેંસિલ આ રહી લિસ્ટ

Indian Railway UP Train Canceled:  દક્ષિણ ભારતમાં વાવાઝોડા આવ્યો છે જેનો યુપી  પર અસર જોવાઈ રહ્યુ છે. વાવાઝોડાના કારણે હાલે ઘણી ટ્રેનો કેંસિલ કરાઈ છે. તેમજ યુપીમાં છવાતેલ્લા ધુમ્મસના કારણે પણ ઘણી ટ્રેન કેંસિલ થઈ છે. 
 
દક્ષિણ ભારતમાં આવ્યા વાવાઝોડા ના કારણે રેલ્વે એ ઘણી મુખ્ય ટ્રેનોને કેંસિલ કર્યુ છે. 
 
ટ્રેન યાદી
3જી થી 5મી ડિસેમ્બર - 12615
5 થી 7 ડિસેમ્બર- ​​12616 મદ્રાસ-નવી દિલ્હી-મદ્રાસ જીટી એક્સપ્રેસ
3 અને 4 ડિસેમ્બર- ​​મદ્રાસ-નવી દિલ્હી તામિલનાડુ એક્સપ્રેસ
12622 નવી દિલ્હી-મદ્રાસ તામિલનાડુ એક્સપ્રેસ 5 અને 6 ડિસેમ્બરે
3જી અને 4મી ડિસેમ્બર- ​​12625 નવી દિલ્હી-ત્રિવેન્દ્રમ કેરળ એક્સપ્રેસ
5 અને 6 ડિસેમ્બર- ​​12626 નવી દિલ્હી-ત્રિવંદમ એક્સપ્રેસ
3જી ડિસેમ્બર- ​​12687 મદુરાઈ-દેહરાદૂન સુપરફાસ્ટ એક્સપ્રેસ
4 ડિસેમ્બર- ​​12688 દેહરાદૂન-મદુરાઈ એક્સપ્રેસ
6ઠ્ઠી ડિસેમ્બરે- નવી દિલ્હી સુપરફાસ્ટ એક્સપ્રેસ