સિદ્દીકી બન્યાં અમેરિકાના મુખ્ય કૃષિ વાર્તાકાર

વોશિંગ્ટન | ભાષા| Last Modified રવિવાર, 28 માર્ચ 2010 (16:34 IST)

ભારતીય મૂળના અમેરિકી નાગરિક ડો. ઈસ્લામ એ સિદ્દીકીને અમેરિકાના નિયુક્ત કરવામાં આવ્યાં છે. સિદ્દીકી દોહા પ્રવાસથી લઈને અન્ય દ્વિપક્ષીય ચર્ચામાં અમેરિકા તરફથી પોતાનો પક્ષ રાખશે.

સિદ્દીકીને મુખ્ય કૃષિ વાર્તાકાર નિયુક્ત કરવામાં આવવાનું સ્વાગત કરતા અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ રોન કિર્ફે કાલે અહીં લાંબા સમય સુધી સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કામ કરી ચૂકેલા સિદ્દીકી આ કાર્યાલયમાં અવિશ્વસનીય કૃષિ વિશેષજ્ઞતા લઈને આવ્યાં છે.

ડો. સિદ્દીકી વિષે કિર્કે કહ્યું ' તે દોહા પ્રવાસના તમામ દ્વિપક્ષીય વાતચીતમાં અમેરિકી ખેડૂતો, ખેત મજૂરો અને પરિવારોનો પક્ષ રાખશે.


આ પણ વાંચો :