શ્રીલંકામાં એપ્રિલ સુધી ખત્મ થઈ જશે પેટ્રોલ -ડીઝલ ભારતની મોકલેલ મદદ પણ ઓછી પડી રહી
શ્રીલંકામાં આર્થિક કટૉકટીની વચ્ચે સ્થિતિ વણસી ગઈ છે કે બીજા દેશની મદદ પણ ઓછી પડતી જોવાઈ રહી છે. સમાચાર છે કે શ્રીલંકામાં આ મહીનાના આખરે સુધી ડીઝલની પણ કમી થઈ શકે છે. સાથે ક ઈંધણ ખરીદવા માટે ભારતની તરફથી મોકલેલ 500 મિલિયન ડૉલરની ક્રેડિટ લાઈન પણ ખત્મ થવા પર જ છે.
ભારતએ શ્રીલંકાને ઈધણની ખરીદી માટે ફેબ્રુઆરીમાં 500 મિલિયન ડોલરની ક્રેડીટ લાઈનનો વિસ્તાર કર્યો હતો. વર્ષ 1948માં બ્રિટેનથી આઝાદી મળ્યા પછી શ્રીલંકા સૌથી ખરાબ રીતે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યિ છે. ગૈસ, ખાવાની અને જરૂરિયાતની વસ્તુઓના કારણે નાગરિક ખૂબ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.