મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (15:43 IST)

અહીં પતિની લાશ સાથે સૂવૂ પડે છે, તો ઝગડા પછી શારીરિક સંબંધ કરવાનો રિવાજ

જુદા જુદા દેશોમાં જુદા-જુદા જગ્યાઓ પર જનજાતિના જુદા-જુદા રીતિ રિવાઝ હોય છે કેટલાક એવા જ રીતી-રિવાજ અને પરંપરાઓ પણ છે જેના પર વિશ્વાસ કરવુ મુશ્કેલ થઈ જાય છે. એવી જ કેટલીક અજીવ પરંપરા પશ્ચિમી કેન્યાની લુઓ જનજાતિના લોકો ભજવી રહ્યા છે. 
 
આ જનજાતિની અજીબ પ્રભામાંથી એક છે પતિની મોત પછી મહિલાના શુદ્ધીકરણ કરવુ. આ રીતી મુજબ મહિલાને પતિની મોત પછી એક રાત્રે તેની લાશ સાથે સૂવુ પડે છે. આ દરમિયાન મહિલાને કલ્પના કરવી હોય છે કે તે તેમના પતિને પ્રેમ કરી રહી છે માનવુ છે કે ત્યારબાદ તેમના મૃતક પતિની આત્માને મુસ્ક્તિ મળી જાય છે અને ત્યારવાદ માનવુ છે કે મહિલાનો શુદ્દી કરણ થઈ ગયો છે અને તે ફરીથી લગ્ન કરી શકે છે.
 
ઝગડા પછી સંબંધ 
લુઓ જનજાતિમાં પતિ-પત્નીના વચ્ચે ઝગડો હોય છે તો મહિલાઓ તેમના પતિને છડીથી નથી મારી શકે જો આવુ થયુ તો ત્યારબાદ એક ખાસ અનુષ્ઠાન કરાય છે આ અનુષ્ઠાન ઘર-સમાજના વડીલ કરાવે છે. અનુષ્ઠાનના દરમિયાન પતિ-પત્નીને એક હર્બલ ડ્રિંક પીવડાવીએ છે આ ડ્રિંકને માન્યસી કહેવાય છે ત્યારબાદ બન્નેને સંબંધ કરવા માટે કહેવાય છે . તેના પાછળ માન્યતા છે કે આવુ કર્યા પછી પતિ-પત્નીના વચ્ચે જે તનાવ થતુ હોય તે ખત્મ થઈ જશે. 

 
ઉપજની કપાઈ પહેલા 
આ જનજાતિમાં અજીબ પરંપરામાં ઉપજની કપાઈ પહેલા સંભોગ કરવાની પરંપરા છે. લુઓ જનજાતિમાં ઉપજની કપાઈથી એક રાત્રે પહેલા લુઓ પુરૂષએ તેમની સૌથી પ્રથમ પત્ની સાથે સંબંધ બનાવવુ જરૂરી હોય છે. 
 
સુહાગરાત પહેલાના રિવાઝ 
લુઓ જનજાતિની એક વધુ રિવાજના મુજબ નવા વર-વધુ ત્યારે સુધી સંબંધ નથી બાંધી શકયા જ્યારે સુધી તેમની સુહાનની સેજ પા માતા-પિતા ન સુવે. એટલે કે સુહાગરાત ત્યારે જ બનશે જ્યારે તેમના બેડ પર છોકરાના માતા-પિતા ન સૂશે.