રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ મેસેજ
Written By
Last Updated : શનિવાર, 18 મે 2024 (09:19 IST)

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

wedding annivarsary
wedding annivarsary

 


1 પકડો એક બીજાનો હાથ
બન્યો  રહે તમારો સદા સાથ
લગ્નના વર્ષગાંઠની શુભેચ્છા
wedding annivarsary
wedding annivarsary

2.  પ્રેમનુ બંધન આમ જ બન્યુ રહે
સાથીનો વિશ્વાસ કાયમ ટક્યો રહે
દરેક રાહ પર દરેક યાત્રા પર
તમે બંને જીવનભર સાથે રહો  
Happy Wedding Anniversary !

Wedding anniversary wishes
Wedding anniversary wishes

 


  જેવી રીતે સુંદર લાગે છે ફુલ બગીચામાં
એવી જ રીતે મસ્ત લાગો છે તમે સાથે
લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા તમને
હેપી વેડિંગ એનિવર્સરી
Wedding anniversary wishes
Wedding anniversary wishes


4. તમા જોડી સલામત રહે
જીવનમાં અઢળક પ્રેમ વહે
દરેક દિવસ તમે ખુશીથી મનાવો
Happy Wedding Anniversary !


5. મુબારક રહે તમને આ નવી જીંદગી
ખુશીઓથી ભરેલી રહે તમારે જીંદગી
ગમનો પડછાયો ક્યારેય ન આવે તમારે દ્વાર
દુઆ છે અમારી તમે આમ જ હસતા રહો
લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા

wedding annivarsary
wedding annivarsary

6. વિશ્વાસનુ આ બંધન આમ જ બન્યુ રહે
તમારા જીવનમાં પ્રેમનોસ આગર આમ જ વહેતો રહે
દુઆ છે ઈશ્વરને સુખ અને સમૃદ્ધિથી જીવન ભર્યુ રહે
Happy Wedding Anniversary !

wedding annivarsary
wedding annivarsary

7. સાત ફેરાથી બંધાયેલુ રહે પ્રેમનુ આ બંધન
જીવન ભર આમ જ બંધાયેલુ રહે
અને તમે આમ જ દર વર્ષે એકસાથે
લગ્નની વર્ષગાંઠ ઉજવતા રહો  
હેપી વેડિંગ એનીવર્સરી

wedding annivarsary
wedding annivarsary

8. દીવાની જેમ રોશન રહે જીવન તમારુ
પ્રાર્થના છે ઈશ્વરને તમારી જોડી સલામત રહે
લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા
  wedding annivarsary
wedding annivarsary

9. તોડવાથી પણ ન તૂટે એવો સંબંધ છે તમારો
ખુશીઓ ઘર આંગણમાં રમતી રહે તમારા
વિશ્વાસ સાથે તમે આ સંબંધ નિભાવો
 Happy Wedding Anniversary !

wedding annivarsary
wedding annivarsary

10. તારાઓની જેમ ચમકતુ રહે તમારુ જીવન
કોઈની નજર ન લાગે હસતુ રહે બંન્નેનુ જીવન
 ખુશીઓથી ભરેલુ રહે સદા તમારુ જીવન
તમને બંનેને લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા