રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Modified: શુક્રવાર, 26 મે 2023 (14:23 IST)

Men Health Tips: પુરૂષ દરરોજ કરે આ આસન, બૉડીની બધી સમસ્યાઓ દૂર થશે

butterfly yoga
Butterfly Pose Benefits For Men: તિતલી આસન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. આ આસનને કરવા માટે તિતલીની જેમ પગને હલાવવો પડે છે. પણ આ આસન પુરૂષો માટે ખૂબ ફાયદાકારી છે. જી હા આ આસન કરવાથી પુરૂષોમાં પ્રોસ્ટેટ કેંસરનો ખતરો ઓછુ થઈ જાય છે. ચાલો અમે પુરૂષો માટે તિતલી આસનના ફાયદા  જણાવીએ 
 
લો સ્ટેમિનાની સમસ્યા દૂર કરે છે
પુરૂષોમાં થાક અને નબળાઈ કે લો સ્ટેમિનાની સમસ્યા તિતલી પોઝ દૂર કરે છે. જો તમ થાક કે તમારો સ્ટેમિઆ ઓછુ છે તો તમે તિતલે પોઝ ટ્રાય કરી શકો છો. તેમજ જે પુરૂષોને લો અપ બેન પેનની સમસ્યા છે તેણે પણ તિતલી આસન જરૂર કરવા જોઈએ. આ આસન કરવાથી તમે દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. 
 
પ્રોસ્ટેટ કેંસર 
પ્રોસ્ટેટ ગ્લેંડ માટે તિતલી આસન ફાયદાકારી હોય છે. પ્રોસ્ટેટ ગ્લેંડ હેલ્દી રહેવાથી પુરૂષોમાં પ્રોસ્ટેટ કેંસરનો ખતરો પણ દૂર રહે છે. તે સિવાય આ આસન કરવાથી બ્લેડર અને પેટથી સંકળાયેલા આર્ગન હેલ્દે રહે છે. તેમજ જણાવીએ કે આતરડા માટે પણ આ આસન ફાયદાકારી ગણાય છે. 
 
માંસપેશીઓ મજબૂત થાય છે 
તિતલી આસન કરવાથી અંદરથી માંસપેશીઓ મજબૂત બને છે. અંદરના જાંઘમાં તનાવ છે તો તે પણ દૂર થાય છે. પુરૂષો બાઈક ચલાવવાના કારણે ક્યારે ક્યારે જાંઘની માંસપેશીઓમાં ખેંચાવ લાગે છે તે તિતલી આસન કરવાથી સાજા કરી શકો છો. આ આસન કરવાથી થાક પણ દૂર થાય છે. તેમજ જે લોકોને નબળાઈની સમસ્યા રહે છે તે પણ દૂર થાય છે. 
Edited By-Monica sahu