ગુજરાતી જોક્સ - સાસુ વહુની રાજનીતિ
ઘરની સાફ સફાઈ પર ધ્યાન આપવાને બદ્લે વહુ મેકઅપમાં વ્યસ્ત હતી. કંટાળીને તેની સાસુ પોતે જ ઝાડુ કાઢવા લાગી. આ જોઈને પુત્ર બોલ્યો - લાવ મા હુ કચરો વાળી દઉ છુ.
ઉંચા અવાજમાં વહુને સંભળાવતા સાસુમા બોલી - રહેવા દે બેટા કચરો હુ જ વાળી નાખીશ.
આ સાંભળીને વહુ બોલી - અરે તમે ઝગડો છો કેમ.. બંને કામ વહેંચી લો. એક દિવસ પુત્ર ઝાડુ લગાવશે અને એક દિવસ મા.