શનિવાર, 16 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2020 (18:32 IST)

ગુજરાતી જોક્સ- શુભ કામ કર્યા પહેલા કુછ મીઠા હો જાય

એક વાર એક પઠાનના લગ્ન થયા 
 
લગ્ન પછી વર-વધુ સુહાગરાત માટે રૂમમાં ગયા 
 
ત્યાં પઠાન એમના તે પર ચોક્લેટ લગાવી રહ્યા હતા 
 
ત્યારે વધુએ પૂછ્યું આ શું કરો છો 
 
તો પઠાન બોલ્યા 
 
કોઈ પણ શુભ કામ કર્યા પહેલા કુછ મીઠા હો જાય .