ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 2 સપ્ટેમ્બર 2020 (15:04 IST)

ગુજરાતી જોક્સ-પત્નીને ચુપ જોઈ પતિએ પૂછ્યું

ડાક્ટરએ મહિલાના મોઢામાં થર્મામીટર 
રાખી થોડી વાર માટે મોઢું બંદ રાખવા કહ્યુ 
 
પત્નીને ચુપ જોઈ પતિએ પૂછ્યું 
ડાક્ટર સાહેબ આ વસ્તુ કેટલાની આવે છે 
જે તરત જ મોઢું બંદ કરી નાખે છે..