ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 19 માર્ચ 2021 (17:55 IST)

ગુજરાતી જોક્સ - દારૂડિયો

દારૂડિયો બારણા પર આવે છે 
તેની પત્ની બારણું ખોલે છે 
દારૂડિયો- તમે કોણ છો? 
પત્ની - મને ભૂલી ગયા શું 
દારૂડિયા-નશા દરેક દુખને ભુલાવી નાખે છે બેન