શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 12 મે 2022 (12:32 IST)

ગુજરાતી જોક્સ -ગધેડા હોય છે તે દારૂ નહી પીતા

ટીચર- ગધેડાની સામે પાણીની બાલ્ટી મૂકી અને દારૂની બોટલ મૂકી 
 
ગધેડા   પાણી પી લીધું 
 
ટીચર - હવે તમને આનાથી શું શીખયું ? 
 
છાત્ર- કે જે ગધેડા હોય છે તે  દારૂ નહી પીતા !!!