રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - કરવા ચૌથ

ગુજરાતી જોક્સ - કરવા ચૌથ 
 
પતિ રોજ પત્નીના મોઢું જોઈને ભોજન કરે તો કાઈ નહી 
 
અને પત્ની એક જ  દિવસ મોઢું જોઈને ભોજન 
 
કરે તો કરવા ચૌથે ના તહેવાર ઉજવાઈ જાય છે!!!