કુદરત .

N.D
સૂર્યોદયની પ્રથમ કિરણ છું
કોયલની કુહુ કરતી અવાજ છુ

વિશાળ સમુદ્રમાં સૂર્યનુ પ્રતિબિંઅ છુ
હિમાલયનુ અનુપમ છુ

સરિતાનો પ્રવાહ છુ
સુમનની સુંદરતા છુ

P.R
ઈશ્વરની અદ્દભૂત કૃતિ છુ
કુદરત છુ હું, કુદરત છુ.

દૂષિત ન કરતા મને, સજાવો મને
તમારી જ હુ છબિ છુ.

કુદરત છુ હું
વેબ દુનિયા|
કુદરત છુ હું


આ પણ વાંચો :