માતા અને પિતા

વેબ દુનિયા|

N.D
માતાએ જન્મ આપ્યો
પિતાએ ચાલતા શીખવ્યુ
માતાએ શબ્દોની ઓળખ કરાવી
પિતાએ એ શબ્દોનો અર્થ સમજાવ્યો
માતાએ વિચાર આપ્યા
પિતાએ સ્વતંત્રતા આપી
માતાએ ભક્તિ શીખવાડી
પિતાએ વૃત્તિ શીખવાડી
માતાએ લડવાની તાકત આપી
પિતાએ જીતવાની નીતિ આપી તેમના કઠોર પરિશ્રમને કારણે
આજે યશ મારા હાથમાં છે
અને એ જ કારણે મારી પોતાની ઓળખ છે.
- ભારતી


આ પણ વાંચો :