બુધવાર, 3 ડિસેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 18 મે 2013 (12:08 IST)

ગુજરાતી રોમાંટિક શાયરી - તારી આંખોની પ્યાસ

ગુજરાતી રોમાંટિક શાયરી
P.R

તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છુ

તારા હ્રદયનો શ્વાસ બનવા તૈયાર છુ

તુ જો આવીને મને સજીવન કરે

હું રોજ લાશ બનવા તૈયાર છુ