ગુજરાતી રોમાંટિક શાયરી - તારો ઈંતજાર

વેબ દુનિયા|
P.R

એક છે આકાશ અને દિશાઓ ચાર છે

દિલ આ મારુ તને મળવા બેકરાર છે

તારી જ યાદો ને તારી જ વાતો

હવે તો આ નયન ને બસ તારો જ ઈંતજાર છેઆ પણ વાંચો :