ગુજરાતી શાયરી. આજની શાયરી, આજનો શેર,

Last Modified બુધવાર, 20 ઑગસ્ટ 2014 (17:35 IST)
યાદોમાં તમારી આશા બનીને આવીશ
દિલમાં તમારા વિશ્વાસ બનીને આવીશ

યાદ કરજો બસ સાચા મનથી
અમાસની રાતે પણ પૂનમનો ચાંદ બનીને આવીશ
આ પણ વાંચો :