ગુજરાતી શાયરી - દિવાનગી

વેબ દુનિયા|

N.D
અમાસની રાત અને પૂનમને શોધુ છુ હુ
મધરાતે આકાશમાં સૂરજને શોધુ છુ હુ
મારી દિવાનગી પર હસો નહી દોસ્તો
આ તો છે મારા વિશ્વાસની વાત
દિવાનો છુ એનો એટલો કે દરેક વસ્તુમાં તેની છબિને શોધુ છુ

સંબંધિત સમાચાર


આ પણ વાંચો :