| P.R | 
ક્યારેક તો પ્રેમમાં વિરહ આવી જાય છે
ક્યારે કોઈ લાચારી આવી જાય છે
આ વિરહનું આવવું પણ જરૂરી છે
આ વિરહ જ તો બે દિલને વધુ નિકટ લાવે છે
 Women World Cup 2025: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્ર્લિયાને હરાવીને મહિલા વિશ્વ કપ ફાઈનલમાં ધમાકેદાર એંટ્રી કરી. ડીવાઈ પાટિલ સ્ટેડિયમાં 339 રનનુ લક્ષ્ય ચેજ કરી ઈતિહાસ રચ્યો. જેમિમા રોડ્રિગ્સ અને હરમનપ્રી કૌરની શાનદાર રમતે ભારતને ફાઈનલમાં પહોચાડ્યુ અને હવે ભારત 2 નવેમ્બરના રોજ સાઉથ આફ્રિકા સામે ટકરાશે.

                     મધ્યપ્રદેશ ખરેખર એક વિચિત્ર સ્થળ છે. ક્યારેક રાજકારણીઓ, ક્યારેક અધિકારીઓ, અને હવે દર્દીઓ અને તેમના સાથીઓ હોસ્પિટલોમાં એવી પ્રવૃત્તિઓમાં સામેલ છે જે વારંવાર રાજ્યને શરમજનક બનાવે છે. તાજેતરની ઘટના અશોકનગર જિલ્લા હોસ્પિટલની છે. અહીં, સર્જિકલ વોર્ડમાં દાખલ દર્દી દેવેન્દ્ર યાદવ તેના સંબંધીઓ સાથે તેના પલંગ પર બેઠા બેઠા દારૂ પીતા જોવા મળ્યા હતા.

                     CBSE Borad Exam Datesheet 2026- CBSE એ જાહેરાત કરી છે કે 10મા અને 12મા ધોરણ બંને માટે 2026 ની બોર્ડ પરીક્ષાઓ 17 ફેબ્રુઆરી, 2026 થી શરૂ થશે. 2026 માં, CBSE NEP-2020 માં ભલામણો અનુસાર, 10મા ધોરણ માટે બે બોર્ડ પરીક્ષાઓ લેશે. CBSE ના નોટિફિકેશન અનુસાર, 10મા અને 12મા ધોરણ બંનેની પરીક્ષાઓ એક જ શિફ્ટમાં લેવામાં આવશે.

                     જલારામ બાપાનો જન્મદિવસ હિંદુ માસ કારતકના શુક્લ પક્ષની સાતમે જલારામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તે દિવાળીના સાતમા દિવસે આવે છે. કારતક સુદ સાતના 29  ઓક્ટોબરના સોમવારે જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે જેને લઈ લોહાણા સમાજમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આ દિવસે ભક્તોને પ્રસાદના રૂપમાં ભોજન પીરસવામાં આવે છે.

                    Copyright 2025, Webdunia.com