તને ભૂલાવી ન શક્યા

વેબ દુનિયા|

ઈશ્વર પાસેથી માંગીને પણ અમે તને પામી ન શક્યા
એ કયુ સપનુ છે જે અમે તારી માટે આંખોમાં સજાવી ન શક્યા
તુ તો ભૂલી જઈશ એની મને ખાતરી છે
પરંતુ અમે તો તને એક ક્ષણ માટે પણ ભૂલાવી ન શક્યા


આ પણ વાંચો :