સુંદરતા

વેબ દુનિયા|

એક દિવાની છોકરી હતી, સુંદર અને લાંબી હતી
નજર ઝુકાવતી, શરમાતી શેરીઓમાંથી નીકળતી હતી
લટક-મટક તેની ચાલ હતી, ચાલમાં તેના વાસણની ખનક હતી
વધુ કશુ વિચારશો નહી એના વિશે એ તો વાસણ વેચનારી હતી


આ પણ વાંચો :