કારેલા કડબોલી

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 1/2 વાડકી મીઠુ લગાવીને નિચોડેલા કારેલાનુ છીણ, 1 વાડકી ઘઉંનો લોટ, 1/2 વાડકી બેસન, 2 ચમચી સોયાબીનનો લોટ, 2 ચમચી તલ, 1/2 હળદર, 1/2 ચમચી મરચું, 1/2 ચમચી લસણનું પેસ્ટ, 1/2 ચમચી અજમો, મીઠુ અંદાજથી, 500 ગ્રામ તેલ તળવા માટે, 2 ચમચી ઝીણા સમારેલા ધાણા, ચપટી હિંગ, 1/2 ચમચી જીરા પાવડર

બનાવવાની રીત - બધા પ્રકારના લોટ મિક્સ કરીને 2 ચમચી ગરમ તેલનુ મોણ નખો. હવે મીઠુ, હળદર, મરચુ, અજમો, લસણનુ પેસ્ટ, કારેલાનુ છીણ, લીલા ધાણા નાખો. બધુ મિક્સ કરો અને મિશ્રણને પણીથી સાધારણ કડક બાંધી લો. થોડુ મિશ્રણ હાથમાં લઈને તેલ લગાવીને ગોલ ગોલ રોલ બનાવો. રોલના બંને છેડા મેળવી દબાવો અન ગરમ તેલમા તળો. ગરમા ગરમ કડબોલીને સોસ સાથે સર્વ કરો.


આ પણ વાંચો :