ચટપટા પનીર બોલ્સ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - પનીર 200 ગ્રામ, ચીઝ 2ક્યૂબ, કાળા મરી 1/2 ચમચી, કોર્નફ્લોર 2 ચમચી, લીલા મરચાં સમારેલા 1. મીઠુ સ્વાદમુજબ, ચેરી 1 ચમચી.

બનાવવાની રીત - ચીઝ અને પનીરને છીણીને તેમા મીઠુ, કાળા મરી અને લીલા મરચાં મિક્સ કરો. કોર્નફ્લોરને પાણીમાં મિક્સ કરો. હવે ચીઝ અને પનીર મિશ્રણના બોલ્સ બનાવીને તેમા ચેરી મૂકો. ગોળાને કોર્નફ્લોરમાં લપેટીને ફ્રિઝમાં મૂકો. થોડીવાર પછી તેને ગરમ તેલમાં તળો. આ બોલ્સને ગરમા ગરમ સર્વ કરો.


આ પણ વાંચો :