રવિવાર, 24 જાન્યુઆરી 2021
કોરોના વાયરસ
જ્યોતિષ
રાશિફળ
ભવિષ્યવાણી
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
બોલીવુડ
વસંત પંચમી
નિબંધ
ગુજરાતી
हिंदी
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
English
×
SEARCH
રાશિફળ
ભવિષ્યવાણી
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સિનેજગત
રમત
Read Ahead
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી રસોઈ
»
શાકાહારી વ્યંજન
મેક્સિકન ભેલ
નઇ દુનિયા|
N.D
સામગ્ર
ી : ટાકો માટે - 1 કપ મકાઈનો લોટ, 1/2 કપ મેદો, 1 ટેબલ સ્પૂન તેલ, 1/2 ટી સ્પૂન મીઠુ, તેલ.
અન્ય સામગ્રી - 1
ટામેટું, 1 મોટી ડુંગળી, 1 કપ બાફેલુ બટાકુ, 2 ટેબલ સ્પૂન, લીલા ધાણા. 1/4 કપ લીલી ચટણી, 2 ટેબલ સ્પૂન આમલીની મીઠી ચટણી, સ્વાદમુજબ મીઠુ, વાટેલુ લાલ મરચું, સેકેલો જીરા પાવડર.
બનાવવાની રીત -
ટાકો બનાવવા માટે મકાઈના લોટમાં મેદો અને મીઠુ મિક્સ કરો તેમા તેલ અને જરૂર મુજબ કુણું પાણી નાખીને કડક લોટ બાંધી લો. તેને ભીના કપડાંથી ઢાંકીને 1/2 કલાક મુકી રાખો. પછી વણીને ડાયમંડ શેપમાં કાપો અને ગરમ તેલમાં તળીને જુદુ મુકો. ડુંગળી, ટામેટુ, બટાકા ઝીણા સમારી લો. એક બાઉલમાં ટાકો હાથ વડે ચુરી લો. તેમા અન્ય બધી સામગ્રી મિક્સ કરીને તરત સર્વ કરો. આ મૈક્સિકન
ભેલ
ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે ઈચ્છો તો ટાકો બનાવીને એયર ટાઈટ કંટેનરમાં અઠવાડિયામાં માટે રાખી શકો છો.
સંબંધિત સમાચાર
રંગીન સૂપ
ચિલ્ડ સ્ટ્રોબેરી સૂપ
સત્તુના સ્વીટ બોલ્સ
સત્તુના પરાંઠા
સત્તુ સુપર શેક
આ પણ વાંચો :
વાનગી
રેસિપી
વ્યંજન
ભેલ