રેસીપી - મશરૂમ અંગારા

mashroom angara
Last Updated: મંગળવાર, 4 નવેમ્બર 2014 (15:25 IST)

સામગ્રી- બટન મશરૂમ 10-12 મોટા આકારના ,
3 ચમચી મશળેલુ
દહીં ,કમળ કાકડી અડધો
કપ સ્લાઈસ કાપેલી તળેલી ,લીલા
મરચાં 2 વાટેલા ,ચણાનો લોટ 1 મોટી ચમચી , ધાણા અને જીરું અડધા-અડધા ચમચી શેકેલા ,તલ 1 ચમચી મીઠું સ્વાદપ્રમાણે તેલ તળવા માટે

બનાવવાની રીત - મશરૂમને ગરમ પાણીમાં થોડી વાર મૂકી કાઢી લો. કિચન નેપકિનથી તેણે ડ્રાઈ કરો. એક વાટકીમાં દહીં લો ,ચણા લોટ ,લસણ અને
મરચાંનું પેસ્ટ
મિક્સ કરી ફેંટી લો. એમાં મશરૂમ મિક્સ કરો. 20 મિનિટ
માટે
મૂકી દો. તેલ ગરમ
કરો અને મશરૂમ પર મીઠું છાંટીને તેલમાં તળી લો. એને સર્વિંગ બાઉલમાં નાખી અને એના પર શેકેલુ
જીરું ,ધાણાજીરું
અને તલ નાખો. હવે એમાં તળેલા લાલ અને લીલા મરચાં અને કમળ કાકડીથી સજાવીને સર્વ કરો.આ પણ વાંચો :