શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: શુક્રવાર, 17 જૂન 2022 (15:52 IST)

Monsoon Home Tips - વરસતા મૌસમમાં ધ્યાન રાખો આ વાતો

વરસાદના મૌસમાં જ્યાં વરસાદ મૌસમને ખૂબસૂરત અને ગર્મી રાહત અપાવે છે ત્યાં એ જ દિવસઓમાં માખી અને મચ્છરોના પ્રકોપ પણ વધી જાય છે. લોકો મલેરિયાના શિકાર થઈ જાય છે. 
 
જો આ મચ્છરજનિત રોગોથી બચવું છે તો સાવધાની અને ઘરેલૂ ઉપાય કરો. 
 
1. ઘરની પાસે પાણી એકત્ર ન થવા દો. 
 
2. જો પાણી જમતા રોકવું શ્કય ન હોય તો આસપાસ પેટ્રોલ કે ઘાસલેટ છાંટી નાખો. 
 
3. વરસાતના મૌસમમાં બહારની વસ્તુઓ ખાવાથી પરહેજ કરવું જોઈએ. ઘણી વાર રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછા હોવાથી બેકટીરિયાના હુમલા જલ્દી થાય છે.
 
4. ફ્રાઈડ વસ્તુઓ  ન ખાવો કારણકે પાચન ક્રિયા આ મૌસમમાં ધીમી થઈ જાય છે . જેથી એસિડીટીની સમસ્યા થઈ શકે છે. માંસાહારના પ્રયોગથી પણ બચો. 
 
5. મચ્છરોને ભગાડવા માટે મચ્છરનાશકના પ્રયોગ કરો.