ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: મંગળવાર, 1 જૂન 2021 (13:02 IST)

Whatsapp પર કોઈએ તમને કરી દીધું Block? આ ટ્રીકથી કરી શકશો ચેટ

વ્હાટસએપ સૌથી વધારે ઉપયોગ કરાવતા મેસેજિંગ એપ છે. દુનિયાભરમાં કરોડો લોકો Whatsapp થી તેમના મિત્રો અને સગાઓથી વાત કરે છે. ઘણી વાર સ્થિતિ આવી જાય છે જ્યારે કોઈ નજીકી જ Block કરી નાખે છે. તેથી અમે ઘણા પરેશાન થઈ જાય છે કે તે વ્યક્તિથી કેવી રીતે વાત કરાય. જો તમને પણ વ્હાટસએપ પર કોઈએ બ્લૉક કરી નાખ્યુ છે તો પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને એવી ટ્રીક જણાવી રહ્યા છે જેનાથી તમે બ્લૉક થયા પછી પણ સામે વાળા વ્યક્તિને મેસેજ   (How to message someone who Blocked you on WhatsApp) કરી શકશો. 
 
પ્રથમ રીત 
પ્રથમ રીતમાં તમને તમારો વ્હાટસએપ અકાઉંટ Delete કર્યા પછીથી Sign Up કરવો પડશે. ત્યારબાદ તમે તરત જ તે વ્યક્તિને મેસેજ કરી શકશો. જેને તમે બ્લૉક કર્યા હતા. ધ્યાન રાખનારી વાત આ છે કે આવુ કરવાથી હોઈ શકે છે કે તમે જૂના બેકઅપ ખોઈ શકો. તેથી તમે નક્કી કરવુ છે કે. તમારા માટે શું જરૂરી છે. તો આવો જાણીએ તેની રીત
 
- ફોનમા વ્હાટસએપ ખોલો Settings ઑપ્શનમાં જઈને  Account પર ક્લિક કરો. 
- હવે તમે આપેલ “Delete My Account” ઑપ્શન પર ટેપ કરવું. આ ભલે અજીબ લાગે પણ અકાઉંટ ફરીથી બનાવવા માટે આ જરૂરી છે. 
- અહીં તમારા દેશનો કોડ ( ભારત માટે +91) અને તમાઓ ફોન નંબર ટાઈપ કરવું. 
- આ ત્રણે સ્ટેપ્સ પૂર્ણ કર્યા પછી Delete My Account button પર ટેપ કરવું. 
- હવે વ્હાટસએપ બંદ કરીને ફરીથી ખોલવું તમારા વ્હાટસએપ અકાઉંટ ફરીથી બનાવો. 
- આ રીતે તમે બ્લૉક ઑપ્શનને વાયપાસ કરી શકશો અને તે વ્યક્તિને મેસેજ કરી શકશો. જેને બ્લૉક કર્યુ હતું. 
 
બીજી રીત
બીજી રીતમાં તમને વ્હાટસએપ અકાઉંટ ડિલીજ કરવા કે ચેટ બેકઅપ ગુમાવવાની જરૂર નથી. આ રીતે તમારા કોઈ મિત્રની મદદ લેવી પડશે. તમારા કોઈ મિત્રને કહેવુ કે એક વ્હાટસએપ ગ્રુપ બનાવીએ જેમાં તમારા અને તે વ્યક્તિના નંબરને જોડવુ જેને તમને બ્લૉક કર્યુ છે. આવુ કરીને તમારા મિત્ર ગ્રુપથી બહાર કરી શકાય છે. હવે તમે ગ્રુપમાં તમારી વાત કહેવી. ગ્રુપમાં મોકલાયુ દરેક મેસેજ બ્લૉક કરવા વાળા વ્યક્તિથી પહોંચી જશે.