ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 20 મે 2021 (13:56 IST)

લાંબી રાહ જોયા પછી Whatsapp માં આવ્યુ નવુ અપડેટ ચેટિંગ કરવુ થશે પહેલાથી વધારે મજેદાર

whatsapp તેમના પ્લેટફાર્મ પર સતત નવા-નવા ફીચર જોડી રહ્યુ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં રિપોર્ટસમાં જણાવ્યુ હતુ કે કંપનીએ તેમના પ્લેટફાર્મ પર ન્યૂ આર્કાઈવ ફીચરને રોલ આઉટ કરવુ શરૂ 
કરી દીધું છે. હવે એક નવી રિપોર્ટ મેસેજિંગ એપમાં આવતા વધુ ફીચર્સના વિશે જણાવે છે WABetainfo ની રિપોર્ટ મુજબ કંપનીએ તેમના યૂજર્સ માટે એક નવુ સ્પ્લેશ સ્ક્રીન ફીચર રોલ આઉટ કરવુ શરૂ 
કરી દીધુ છે. 
 
આ યૂજર્સને મળશે એક ફીચરનો ફાયદો 
રિપોર્ટ છે કે તેમના એંડ્રાયડ અને આઈઓએસ આધારિત એપમાં લાઈટ અને ડાર્ક સ્પ્લેશ સ્ક્રીન ફીચર રજૂ કરવાના એક વર્ષ પછી હવે કંપની આ સુવિધાને વ્હાટસએઅ વેબ અને ડેસ્કટૉપ યૂજર્સ માટે રોલ  કરવુ 
શરૂ કરી દીધું છે. હવે આ નવુ ફીચર વ્હાટાસએપ વેબ વર્જન 2.2119.6 અપડેટના ભાગના રૂપમાં ઉપલબ્ધ કરાયુ છે. રિપોર્ટ મુજબ વ્હાટસએપના લોકો વાઈટ બેકગ્રાઉંડના સાથે જોવાશે જ્યારે યૂજર પ્રથમ વાર 
વાટસએપ ખોલશે. 
 
WhatsApp પર આવ્યુ નવુ સ્ટીકર પેક પણ 
તે સિવાય કંપનીએ તેમના પ્લેટફાર્મ પર એક નવો સ્ટીકર પેક પણ ઉતાર્યુ છે. નવા સ્ટીકર પેકને શેયર એશિયન લવ કહેવાયુ છે. આ સ્ટીકર પેકનો વજન 1.8 MB છે. આ કંપનીના એંડૃઅયડ અને આઈઓએસ એપમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.