આ છે ભગવાન કૃષ્ણની 9 પટરાણીઓ , સાંભળો એની કહાનીઓ

Last Updated: ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2016 (15:42 IST)
ભગવાન શ્રીકૃષ્ણ વિશે કહાય છે કે એની સોળ હજાર એક સૌ આઠ પત્નિઓ હતી. કારણ કે નરકાસુર બંદીગૃહમાં કેદ હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણ મુક્ત કરાવતા હતા ત્યારે બધા શ્રીકૃષ્ણને એમના પતિ માની લેતી હતી અને શ્રીકૃષ્ણએ પણ એમને પોતાની પત્ની સ્વીકાર કરી લેતા હતા. આથી એમની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પણ એમની મુખ્ય રાણીઓ 9 હતી જે પટરાણી કહેવાતી હતી. એ બધી રાણીઓની એક કહાની છે તો આવો જોઈએ કે કેવી રીતે બની આ 9 કન્યા શ્રીકૃષ્ણની પટરાણી.


આ પણ વાંચો :