Last Modified મંગળવાર, 7 જાન્યુઆરી 2020 (17:12 IST)
કલ્યાણ સ્ટેશન પર ગાડી પકડવ આ ઉભ હતો
અત્યારે 5 મિનિટનો સમય હતું
બુક સ્ટોલ પર એક ચોપડી જોવાઈ
બીવી કંટ્રોલમાં કેવી રીતે રાખવું
મે પૂછ્યું કેટલાની છે બોલ્યો -50 રૂપિયા
તરત લીધી.. ટ્રેન આવી.. બેસ્યો
જલ્દીથી ખોલીને વાચવા લાગ્યો
ચશ્મા લગાવી લીધુ.. લખ્યુ હતું
લીલા શાકભાજી ખાવો, કારેલા ખાવો
લીલી ઘાસ પર ચાલો .. લૂણ ઓછું ખાવું
સવારે વ્યાયામ કરો
મગજ ફરી ગયું, પરત ચોપડી બંદ કરીને કવર જોયુ
બીપી કંટ્રોલમાં કેવી રીતે રાખવું
ટ્રેનથી બહાર ફેંકી નાખી...