સાપ્તાહિક રાશિફળ -આ અઠવાડિયા ઘણા સ્ત્રોતોથી આ રાશિવાળાને મળશે લાભ (9 થી15એપ્રિલ)

Last Updated: રવિવાર, 9 એપ્રિલ 2017 (09:34 IST)
જયોતિષશાસ્ત્રની દ્ર્ષ્ટિઅએ એપ્રિલનો આ અઠવાડિયું ખૂબ ખાસ છે. આ અઠવાડિયા સૂર્યનો રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. ઘણા બીજા ગ્રહની સ્થિતિ પણ બદલી 
 
રહી છે, આ અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ... 
 
મેષ- આ અઠવાડિયામાં શારીરિક રૂપથી ચુસ્તી અને સ્ફૂર્તિ બની રહેશે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. આક્સ્મિક ધનલાભની અપેક્ષા રાખી શકો છો. સાર્વજનિક અને પ્રોફેશનલ કાર્યમાં અનૂકૂળ સંયોગ મળી શકે છે. ભાગ્યેશ અને વ્યયેશ ગુરૂ 9 થી 14 તારીખ સુધી ચિત્રા નક્ષત્રમાં કન્યા રાશિમાં અને તે પછી હસ્ત નક્ષત્રમાં કન્યા રાશિમાં વક્રી થઈને ભ્રમણ કરી રહ્યા છે એવામાં ભાગ્યનો સાથ નહી મળશે. આર્થિક લાભમાં ઉધાર વસૂલી કે લોન સંબંધી કાર્યમાં અવરોધ આવી શકે છે. ધાર્મિક યાત્રાની શકયતા વધશે. 
 
વૃષભ- 9થી 11 તારીખના સમયે તમારું ચંડ્ર પાંચમા ભાવથી ભ્રમણ કરશે. જે તમારા માટે શુભ રહેશે. સાહિત્ય, સંગીત અને કલાક્ષેત્ર સંબંધી વસ્તુઓની તરફ આકર્ષણ રહેશે. પ્રણય સંબંધોમાં પણ આગળ વધવાની શકયતા છે. ભાવનાઓની અભિવ્યક્તિ માટે યોગ્ય સમય છે. બારમ ભાવમાં સ્થિત બુધના કારણે વિચારોમાં  નકારાત્મકતા આવી શકે છે. અત્યારે કન્યુનિકેશનમાં શબ્દોની ચયનનો ધ્યાન રાખવું. નહી તો ખોટું અર્થ કાઢી શકાય છે. સાસરા પક્ષ, માતા-પિતા અને વડીલ વર્ગ પ્રત્યે આદર ભાવ વધશે. છાત્રો માટે અનૂકૂળ સમય રહેશે. 15 તારીખ અશુભ દિવસ છે. 
 
 
મિથુન - આ અઠવાડિયાની શરૂઆત 9 તારીખના દિવસે સિંહનો ચંદ્ત તમારી રાશિથી તૃતીય રાહુના ઉપર ભ્રમણ કરી રહ્યા છે. નાની દૂરીની યાત્રાના યોગ બનશે. મૈત્રી સંંધોમાં ભૂલ ઉભી થવાના યોગ છે. ધંધામાં જોખમ ન ઉઠાવું. 10,11 તારીખ કન્યાના ચંદ્રનો ચતુર્થ સ્થાનથી ભ્રમણ થઈ રહ્યું છે. આર્થિક લાભ થશે. ચંદ્રનો ગુરૂ પર ભ્રમણ પ્રોપર્ટીથી સંબંધિત કાર્યમાં શુભ ફળ મળશે. વાહન ખરીદવા માટે શુભ સમય છે. આર્થિક લાભ થશે. 12, 13 તારીખના દિવસે તુલાનો ચંદ્ર તમારી રાશિથી પાંચમા ભ્રમણ કરી રહ્યા છે. દુશમનોથી સાવધાન રહેવું. નોકરીમાં વિવાદથી બચવું. 
 
 
 


આ પણ વાંચો :