મંગળવાર, 8 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
બાળ જગત
»
ગુજરાતી બાળકોના જોક્સ
Written By
વેબ દુનિયા|
અજાણ્યો નોકર
N.D
સાહેબ(નોકરને)- શુ તમે ગાંડો કે ઉલ્લુ સમજો છો.
નોકર - સાહેબ હુ આટલો વહેલો કેવી રીતે બતાવી શકુ છુ, હું તો હજુ કાલે જ આવ્યો છુ.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Bharat Bandh strike - ભારત બંધમાં 25 કરોડથી વધુ કર્મચારીઓ ભાગ લઈ શકે છે, આ સેવાઓ પ્રભાવિત થશે.
Bharat Bandh strike public services Effect: દેશભરના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના આહ્વાન પર 9 જુલાઈએ 'ભારત બંધ'માં 25 કરોડથી વધુ કર્મચારીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. આનાથી દેશભરની જાહેર સેવાઓ પર અસર થવાની સંભાવના છે. દેશવ્યાપી હડતાળ પર જવાથી બેંકિંગ, વીમા, પોસ્ટલ સેવાઓથી લઈને કોલસા ખાણકામ વગેરે ક્ષેત્રો સાથે સંબંધિત સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.
પતિને લકવો થયો, પછી એક અજાણી વ્યક્તિ એકલી પત્નીની નજીક આવી અને પછી શું થયું
દેશમાં પ્રેમ સંબંધોને કારણે પતિઓની હત્યાના ચોંકાવનારા કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. આ એપિસોડમાં, મહારાષ્ટ્રના નાગપુરથી વધુ એક હૃદયદ્રાવક અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પતિને લકવો થયો હતો અને તે લાંબા સમયથી આ બીમારીથી પીડાતો હતો...
ગાજવીજ સાથે મધ્મય વરસાદ, કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે?
9 જુલાઈએ ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ(UT), દાદરા નગર હવેલી(UT)માં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 9 જુલાઈએ રાજ્યના બાકીના ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદ પડવાની આગાહી છે જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ
ભારતના આ રાજ્યમાં ભૂકંપના આંચકાથી ભયનો માહોલ સર્જાયો, ધરતી ધ્રુજી ગઈ, લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા
મંગળવાર, 8 જુલાઈના રોજ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા ભૂકંપના આંચકાથી લોકો ગભરાઈ ગયા. રાજ્ય આપત્તિ નિયંત્રણ ખંડ અને રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) બંને દ્વારા પુષ્ટિ આપવામાં આવી છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર જમીનથી લગભગ 5 કિલોમીટર નીચે હતું.
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના: AIBનો પ્રારંભિક તપાસ અહેવાલ આ અઠવાડિયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રારંભિક રિપોર્ટ સોંપ્યો
અમદાવાદ પ્લેન દુર્ઘટના અંગે AAIB એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રારંભિક રિપોર્ટ સોંપ્યો ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ ઍર ઇન્ડિયા 171 ક્રૅશ અંગેનો પ્રારંભિક અહેવાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને અન્ય સંબંધિત અધિકારીઓને સુપરત કર્યો છે એમ એએનઆઈએ જણાવ્યું છે.
ધર્મ
Guru Purnima 2025 Date: ગુરૂ પૂર્ણિમા ક્યારે છે, અત્યારથી જ જાણી લો તારીખ મહત્વ અને પૂજાનુ શુભ મુહુર્ત
Guru Purnima 2025 Tithi: ગુરુ પૂર્ણિમા એ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે છે અને આ વર્ષે ગુરુ પૂર્ણિમા 10 જુલાઈના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા પર, પોત પોતાના ઘરમાં ભગવાન સત્યનારાયણની કથા સંભળાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ પણ આ દિવસે થયો હતો. તેથી જ તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સંભળાવવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ચાલો જાણીએ ગુરુ પૂર્ણિમાની તારીખ, મહત્વ, પૂજાનો શુભ સમય અને અન્ય મહત્વપૂર્ણ બાબતો.
Guru Purnima- ગુરુ પૂર્ણિમા વિશે પંક્તિઓ
ગુરુ પૂર્ણિમા એ હિન્દુ ધર્મમાં એક ખાસ તહેવાર છે, જે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા અને આદર કરવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો, જેમણે વેદોનું સંકલન કર્યું હતું અને મહાભારત જેવા મહાન મહાકાવ્યની રચના કરી હતી. આ વર્ષે આ પવિત્ર તહેવાર 10 જુલાઈ 2025, ગુરુવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ આ તહેવાર વિશે
Jaya parvati vrat ni aarti જયા પાર્વતી ની આરતી
જય પાર્વતી માતા જય પાર્વતી માતા બ્રહ્મ સનાતન દેવી શુભ ફલ કદા દાતા। જય પાર્વતી માતા જય પાર્વતી માતા।
શ્રી આશાપુરા માતી આરતી
આશાપુરા ચાલીસા-બાવની શ્રી આશાપુરા માતી આરતી જય આશાપુરા મા ! મા જય આશાપુરા મા ! મંગળે મંગળે માતા ! ગુણીજન ગુણ ગાતાં....
Ashapura maa vrat katha - આશાપુરા માં ની વાર્તા
ખૂબ પહેલાના સમયેમાં કચ્છમાં એક ગામમાં એક ઠક્કર વેપારી રહેતા હતા. ઠક્કર ભાઈને આ ગામમાં પોતાનું ઘર હતું ઘરમાં જ અનાજ-કરિયાણાની દુકાન હતી. વેપારીનો ગુજરાન આ દુકાનથી સારી રીતે ચાલતુ હતુ . ઠક્કર ભાઈના પરિવારમાં તે, તેમની પત્ની અને બે બાળકો એક પુત્ર અને એક પુત્રી હતાં.