ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: મંગળવાર, 23 જૂન 2009 (20:02 IST)

અમેરિકામાં ટ્રેન અકસ્માતમાં 9 મર્યા

અમેરિકામાં વોશિંગટન ડીસીમાં એક ટ્રેન અકસ્માતમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થવા પામ્યા હતાં. તેમજ ઘણા લોકો ઘાયલ થવાના અહેવાલો પ્રાપ્ત છે.

એક મેટ્રો રેલગાડી બીજી મેટ્રો રેલગાડીને પાછળથી અથડાઈ જતા આ ઘટના સર્જાઈ હતી. વોશિંગટનના મહાપૌરે કહ્યુ કે લોકોના માર્યા ગયાની પુષ્ઠી કરવામાં આવી છે. 76 લોકોનું અકસ્માત સ્થળે જ નિદાન કરવામાં આવ્યુ હતું. જેમાંથી છ લોકોને ગંભીર ઈજા પહોચી છે.