પહેલી વાત તો એ કે આ આદતને શરૂઆતથી જ રોકવી જોઈએ. માતા-પિતાએ એ ધ્યાન રાખવુ જોઈએ કે તેમનુ બાળક આ આદતને અપનાવી ન લે.
બાળકને સમય પર યોગ્ય પ્રમાણમાં ભોજન અને દૂધ પીવડાવતા રહેવુ જોઈએ. તેમના હાથમા કોઈ રમકડુ વગેરે આપીને તેને વ્યસ્ત કરી દો.
બાળકને માતા-પિતાનો સાથ સમય સમય પર મળવો જોઈએ, જેથી તે એકલતા અને અસુરક્ષા ન અનુભવે. સાથે જ તેમને...