સલાહ
|
લેખ
|
ઘરની શોભા
|
ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ
»
વિવિધ
»
સૌંદર્ય
»
ઘરની શોભા
»
બાથરૂમની સફાઈ કેવી રીતે કરશો
સૂચના
મિત્રને મોકલો
આ પેજ પ્રિન્ટ કરો
બાથરૂમની સફાઈ કેવી રીતે કરશો
P.R
-
સૌ પ્રથમ વોશ બેસિનની સફાઈ કરો. આને ધોવા માટે બે ચમચી બોરેક્સ પાવડર નાંખીને સાફ કરો તેનાથી કાચની જેમ બેસિન ચમકી ઉઠશે.
-
ટોયલેટને ચમકાવવા માટે તેમાં કોક અથવા પીણું નાંખીને અડધા કલાક પછી ફ્લશ કરી લો.
-
જો બાથરૂમનું ફર્શ ખુબ જ ગંદુ થઈ ગયું હોય તો તેને ચમકાવવા માટે બ્લીચીંગ પાવડર છાંટીને રગડી લો.
-
પોતાના જુના ટુવાલને ફેંકશો નહિ તેમાં ફોમની શીટ નાંખીને સિલાઈ કરાવીને બાથરૂમની આગળ મુકી દો.
-
બાથરૂમની ટાઈલ્સને સાફ કરવા માટે ડિટરજંટમાં એક લીંબુનો રસ અને ફિનાઈલ ભેળવીને ટાઈલ્સ રગડો તેનાથી ચમકી ઉઠશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
બાથરૂમની સફાઈ કેવી રીતે કરશો,
batharoom,
tiolet
આ જાણકારી તમને કેવી લાગી અમને જરૂર જણાવશો
ઘણું બધુ
• ટેબલ મેનર્સ શીખો
• ડ્રોઈંગ રૂમની સજાવટ- 1
• ઘર આંગણે લગાવો ઝાડ પાન
• રંગ અને વાસ્તુ
• ઘરની સજાવટ માંગે છે થોડુક ધ્યાન
• પડદા વડે શણગારો ઘરને