સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » સલાહ » વરસાદની ઋતુમાં પગની સંભાળ
 

N.D
વરસાદની ઋતુમાં પગની સંભાળ ખુબ જ જરૂરી છે તેના માટે થોડોક સમય અવશ્ય કાઢો. પોતાના પગને દિવસમાં ત્રણ વખત અવશ્ય ધુઓ. પગને નવાયા સાબુના પાણી વડે અવશ્ય ધુઓ. ત્યાર બાદ તેને ઠંડા પાણી વડે ધુઓ અને પગને ટોવેલ વડે સાફ કરીને ફ્રુટ ક્રીમ લગાવીને મસાજ કરો. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે પગ મેલા ન રહે. સમય સમયે પગને ધોતા રહો.

મેલા મોજાનો પણ ઉપયોગ ન કરશો. જો તમે ઘરે જ પેડીક્યોર કરતાં હોય તો એક વાતનું ધ્યાન રાખવું કે તમે જે પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યાં હોય તે તમને સુટ થાય છે કે નહિ. પગને પ્યુમિક સ્ટોન વડે રગડીને સારી રીતે સાફ કરવા જોઈએ અને પગની આંગળીઓમાં પણ ખાસ સફાઈ કરવી જોઈએ. રાત્રે સુતા પહેલા પગ પર સારી રીતે મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો