સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » સલાહ » શોપિંગ કરતાં પહેલા
 

N.D
- સેલ કે ઓફરમાં શોપિંગ કરવા જાવ તો એક વાતનું ધ્યાન રાખો કે જે ડિસ્કાઉંટ તમને આપવામાં આવી રહ્યું છે તે શું યોગ્ય છે? ક્યાંય ઓફરના નામે કોઈ હીડન કોસ્ટ તો તમારી પાસેથી લેવામાં નથી આવી રહી ને!

- કપડા ખરીદતી વખતે તેની સારી રીતે તપાસ કરી લો કેમકે ઓફર અને સેલના સામાનને દુકાનદાર ખામી હોય તો પણ નથી બદલી આપતાં.

- એકની સાથે એક ફ્રી ના ચક્કરમાં ન પડશો. આવામાં એક વાતનું ધ્યાન રાખો કે બે ટી શર્ટની સાથે મળનાર ત્રીજુ ટી શર્ટ ખરેખર તમારા કોઈ કામનું છે કે નહિ. આ જ વાતને તમે અન્ય સામાન ખરીદતી વખતે પણ ધ્યાનમાં રાખી શકો છો.

- જ્યારે પણ કોઈ શોપિંગ મોલમાં કે આઉટલેટમાં ઓફર ચાલી રહી હોય તો શોપિંગ કરવા માટે બપોરનો સમય સર્વશ્રેષ્ઠ છે. સાંજે શોપિંગ કરવી હોય તો વિકએંડને પસંદ ન કરશો અને સેલના છેલ્લા દિવસે પણ શોપિંગ ન કરશો.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો