સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » સલાહ » ક્લિંઝરનો ઉપયોગ કેવી રીતે કરવો
 

N.D
- ત્વચાને સાફ કર્યા બાદ હંમેશા એક્સફોલિએટ કરવી જોઈએ. જો સમયની ઉણપ હોય તો ગ્લાયકોલિક ક્લિંઝરનો ઉપયોગ કરો. આ વિશે પોતાની બ્યુટીશીયનથી પાસેથી જાણકારી મેળવો.

- ટોનરનો ઉપયોગ ત્યાર સુધી કરવાની જરૂરત નથી જ્યાર સુધી ત્વચાને સાફ કરવા માટે તમે સારૂ એવા ક્લિંઝરનો ઉપયોગ કરતાં હોય અને ત્યાર બાદ ત્વચાને સારી રીતે ધોઈ રહ્યાં હોય.

- જો તમે ચહેરાની ગંદકી અને મેલને સાફ કરવા માટે ફોર્મ્યુલેટેડ ક્લિંઝરનો ઉપયોગ કરતી હોય તો આંખો અને ચહેરાનો મેકઅપ સાફ કરવા માટે અલગ ક્લિંઝરની કોઈ જ જરૂરત નથી.

- ગરમીઓમાં આઈબ્રોઝ અને અપરલીપ્સ કરાવ્યા બાદ ક્રીમ વડે મસાઝ કરો. એસ્ટ્રીજેંતનો ઉપયોગ ગરમીઓમાં સારો રહે છે.

સૌજન્ય : વનિત
સંબંધિત જાણકારી શોધો