સોમવાર, 23 ડિસેમ્બર 2024
0

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુરુવાર,એપ્રિલ 25, 2024
0
1
Jokes in gujarati- જો તમે તમારા દિવસની શરૂઆત હાસ્યથી કરો છો, તો આખો દિવસ પસાર થાય છે. જો તમે અંદરથી ખુશ અને હકારાત્મક અનુભવો છો. હસવું અને ખુશ રહેવું પણ તમને સ્વસ્થ રાખે છે.આ સાથે તમારું આયુષ્ય પણ વધે છે.
1
2

બાળકોના જોકસ

મંગળવાર,માર્ચ 5, 2024
બાળકોના જોકસ homework
2
3
સોનુની પત્નીએ તેના માતા-પિતાના ઘરેથી ફોન કરીને કહ્યું,
3
4

ગુજરાતી જોક્સ - attitudeની સ્પેલિંગ

બુધવાર,ફેબ્રુઆરી 28, 2024
Jokes in gujarati છોકરીના મિત્રએ કહ્યું: અરે મને attitudeની સ્પેલિંગ તો બોલ .
4
4
5
દિવાળીની સાંજે, બંગાળી બાબાની પત્નીને ભૂત પકડી લીધું હતું...અને પછી... આ જોઈને બંગાળી બાબા પોતાનું બધું કામ છોડીને ભૂત ભગાડવા બેસી ગયા.
5
6
જોક્સ- એક વખત બે ઉંદરો બાઈક પર જઈ રહ્યા હતા...
6
7
April Fool 2023- જ્યારે તમે અરીસા પર જાઓ છો, તો અરીસો કહે છે બ્યુટીફુલ, બ્યુટીફુલ, જ્યારે તમે અરીસાથી દૂર જાઓ છો, તો અરીસો કહે છે એપ્રિલ ફૂલ, એપ્રિલ ફૂલ.
7
8
International Maths Day: નીલકંઠ બન્યા દુનિયાના સૌથી તીવ્ર હ્યુમન કેલ્ક્યુલેટર માથા પર લાગી ઈજાએ બદલી નાખ્યુ જીવન
8
8
9

ગુજરાતી ઉખાણું- Puzzel

સોમવાર,જુલાઈ 12, 2021
ગુજરાતી ઉખાણું- Puzzel
9
10

ગુજરાતી ઉખાણું

શુક્રવાર,જુલાઈ 9, 2021
ગુજરાતી ઉખાણું
10
11

જ્ઞાની મહારાજ

ગુરુવાર,જૂન 4, 2009
પ્રોફેસર - શું તુ મને સત્તરમી સદીના વૈજ્ઞાનિકો વિશે જણાવી શકે છે? વિદ્યાર્થી- હા સર, તેઓ બધા મરી ગયાં.
11
12

તર્કશાસ્ત્રી

ગુરુવાર,જૂન 4, 2009
પપ્પા: બેટા, શું તને ખબર છે કુતુંબ મિનાર કોણે બનાવડાવ્યો? બેટો: કુતુબમિનાર એબકે બનાવડાવ્યો. પપ્પા : શાબાશ અને તાજમહેલ? બેટો : તાજ ઉદ્દીન એબકે.
12
13

આવો થોડું હસી લઈએ ..........

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
એક દિવસ શિક્ષકે ગોપીને પૂછ્યુ - ચાલ, ગોપી ઉભો થા, હું આજે તારુ જી.કે ટેસ્ટ કરુ છુ. શિક્ષક - બતાવ, આપણા પ્રધાનમંત્રીનુ કોણ છે ? ગોપી - મને નથી ખબર સાહેબ, શિક્ષક - હવે, એ તો ખબર હશે કે તારા પપ્પાની બાઈક એક કિલોમીટર જતા કેટલો સમય લાગે છે ?
13
14

દુનિયા 420 છે

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
શિક્ષક (સોનુને) બતાવ, દુનિયા ગોલ છે કે ચપટી ? સોનુ - દુનિયા ન તો ગોલ છે કે ન તો ચપટી, મારા પપ્પા કહે છે કે દુનિયા 420 છે
14
15

તર્કશાસ્ત્રી !

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
પપ્પા - બેટા, શુ તુ જાણે છે કે કુતુબ મીનાર કોણે બનાવ્યુ ? પુત્ર : કુતુબુદ્દીન એબકે પપ્પા : શાબાશ બેટા અને તાજમહેલ ? પુત્ર : તાજ ઉદ્દીન એબકે
15
16

જ્ઞાની

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
પ્રોફેસર : શુ તુ મને સત્તરમી સદીના વૈજ્ઞાનિકો વિશે બતાવી શકે છે ? વિદ્યાર્થી - જી સર, તેઓ બધા મરી ગયા છે.
16
17

કંજૂસીની હદ

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
કંજૂસ રામૂ - ભાઈ સાહેબ, ઘી શુ ભાવ આપ્યુ ? દુકાનદાર - 220 રૂપિયા કિલો. રામૂ - 2 રૂપિયાનું આપો. દુકાનદાર - લાવો 2 રૂપિયા અને સૂંધી લો ઘી.
17
18

અજાણ્યો નોકર

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
સાહેબ(નોકરને)- શુ તમે ગાંડો કે ઉલ્લુ સમજો છો. નોકર - સાહેબ હુ આટલો વહેલો કેવી રીતે બતાવી શકુ છુ, હું તો હજુ કાલે જ આવ્યો છુ.
18
19

પપ્પાની ટાઈ

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
અજયના પપ્પાના ગળામાં ટાઈ બાંધેલી જોઈ તો તેમણે પૂછ્યુ કે - પપ્પા શું છે ? તેના પપ્પાએ હસીને જવાબ ટાળી દીધો. અજય બોલ્યો - પપ્પા, હું સમજી ગયો. મમ્મીએ નાક લૂંછવા માટે ગળામાં કપડું બાંધી દીધુ છે.
19