0
Child Story- કીડી અને ખડમાકડી
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
0
1
આવ રે વરસાદ, ઘેબરીઓ પરસાદ
ઊની ઊની રોટલી ને કારેલાનું શાક
આવ રે વરસાદ, નેવલે પાણી
નઠારી છોકરીને દેડકે તાણી
Happy Monsoon
1
2
બુધવાર,સપ્ટેમ્બર 29, 2021
બાળકનો જન્મ થતા, ભાગદોડ કરનારા
દવા લાવનારા, ચા-કોફી આપનારા
પૈસાની જોડતોડ કરનારા
........ એ પિતા હોય છે
2
3
બાળકોનુ વધે જેનાથી જ્ઞાન
આગળ કરો એવુ ઉત્થાન
એવુ શિક્ષણ આપો
જેનાથી તેઓ તમારા પર અભિમાન કરે
3
4
જો હું હોત એક પતંગિયુ
ઉડતી રહેતી ચારે બાજુ
ન કોઈ ચિંતા હોતી ગણિતની
ન કોઈ ડર રહેતો પરીક્ષાનો
હોત જો હુ એક પતંગિયુ
રહેતી દિવસભર ફૂલો પર
4
5
મારા દાદા ઝભ્ભો પહેરતા
સીધા સાદો
છડી પકડીને ફરવા જતા
ફુલ તોડીને રોજ લાવતા
જમી-પરવાની સૂઈ જતા
મારા દાદી સીધી સાદી
5
6
એક છોકરી શાળાએ નથી જતી, બકરી ચરાવે છે
એ લાકડીઓને વીણીને ઘરે લાવે છે
પછી માતાની સાથે મળીને રસોઈ બનાવે છે.
એક બાળકી પુસ્તકોનો ભાર વહીને શાળાએ જાય છે
સાંજે એ થાકીને ઘરે આવે છે
એ શાળામાંથી મળેલુ હોમવર્ક, માતા-પિતા પાસે કરાવે છે.
6
7
તેમને બધુ જ આવડતું હોય છે
એ ટીચર છે કે જાદુગર છે
હું તો વિચારી-વિચારીને થાકી
એ જ વિચારી રહ્યા વિનય-વિપુલ છે
સાચે જ આ જાદુગર છે કે ટીચર છે
7
8
નાના-નાના બાળકો છીએ અમે
પ્રેમની વાતો કરીએ અમે
ચોકલેટ, આઈસક્રીમ ગમતુ અમને
આમ તેમ ફરતા રહેતા અમે
8
9
આકાશમાં ડોલે રે
વાદળ ગડ ગડ બોલે રે
જુઓ વરસાદ આવ્યો રે..
ડોલે રે ભાઈ ડોલે રે.
તળાવ-નદીઓ છલકાય રે
ઝાડ-પાન ખીલે રે..
જુઓ વરસાદ આવ્યો રે
ડોલે રે મન ડોલે રે..
9
10
મ્યાઉ-મ્યાઉ, મ્યાઉ-મ્યાઉ
કોણે ખાઉ, કોણે ખાઉ
એક તરફ છે દૂધ મલાઈ
બીજી બાજુ ઉંદરડી આવી
કોણે ખાઉ કોણે ખાઉ ?
10
11
બોલ અમારો સનનન ચાલતો
વાત ન પૂછો બેટની
તગડી ટીમ પોળની...
ટિંકૂ મંગલૂ
સચિન સહેવાગ અમારા
યુવરાજ જેવા
બંટી છક્કા મારતો
11
12
જો એક કવિતા હુ લખુ તો
તો તેને ગાઈ લેજો તમે
જો એક લાડુ હુ લાઉ તો
એને ખાઈ લેજો તમે
જો એક બિલ્લી હુ પાળૂ તો
તેને ન ડરાવશો તમે
12
13
અંતિમ સમયે કોઈ નહી જાય
એક ઝાડ જશે સાથે
પોતાના મિત્ર પક્ષી-ખિસકોલીથી છૂટુ પડી
એક ઝાડ જશે સાથે
આગમાં પ્રવેશ કરશે એ જ મારા પહેલા
13
14
મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
કડકડતી ઠંડીમા
કેવા નખરા બતાવે છે
સૂરજદાદા પણ ગભરાઈને
ઘરે જલ્દી ભાગે છે
14
15
મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
ઉછળ-કૂદ કરી રહી ખિસકોલી
એ તો બાળકો જેવી નટખટ છે
કોતરી-કોતરીને ફળ ખાતી
આપણા તો હાથમાં પણ ન આવતી
તેને પકડવા જે કોશિશ કરશે
15
16
મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
હુમલો કર્યો આતંકીઓએ
ભારતમાં તબાહી કરવા
પણ તેમને શુ ખબર કે
માતૃભૂમિની રક્ષા કરવા
માતાના સંતાનો પાસે બળ છે
ગર્વ છે અમને ગર્વ છે
16
17
મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
સાંતા ક્લોજ, સાંતા ક્લોજ
મારા ઘર પણ આવજો તમે
લખી લો મારા ઘરનું સરનામુ
ભૂલી ન જતા તમે
ચાર રસ્તેથી ડાબે વળજો
ક્યાંય નહી જશો તમે
એક ઘંટી તમને મળશે
ત્યાં જ ન રોકાતા તમે
17
18
મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
ઠંડી,
અનુભવ હવે તેનો રહ્યો નથી
સ્વેટર કાઢ્યા છે પણ પહેર્યા નથી
કદી ઠંડીમાં બેસતા હતા તડકામાં
પણ ઠંડીમાં એ તાપ પણ ગમતો નથી
18
19
મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
બિલ્લી નાટક જોઈ રહી હતી
ઉંદરો આવ્યા સો
બિલાડી બોલી ઉંદર ખાયે
મને વીતી ગયા વરસો
19