1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

બ્રેડનો કેક

બ્રેડનો કેક
સામગ્રી - બ્રેડ એક પેકેટ (મોટું), એક કેરી, જેમ આવશ્યકતા અનુસાર, એક વાડકી મલાઈ, દળેલી ખાંડ એક વાડકી, એઅક ચમચી ગુલાબજળ, સજાવવા માટે કાજુ, કિશમિશ, બદામ વગેરે.

વિધિ - મલાઈમાં અડધી વાડકી ખાંડ અને ગુલાબ જળ ભેળવીને તેને ફેંટો, તથા કેરીમાં ખાંડ ભેળવી ફેંટો. એક પ્લેટમાં એક બ્રેડ મુકો, તેના પર કેરીનુ મિશ્રણ નાખો, આના પર બીજી બ્રેડ મુકીને મલાઈનું મિશ્રણ ફેલાવો. આના પર ત્રીજી બ્રેડ જેમ લગાવીને મૂકો.

ચોથી બ્રેડ મૂકો અને તેની પર મલાઈનું મિશ્રણ લગાવી તેને કાજુ, કિશમિશ વગેરે લગાવી તેને કેકની જેમ વચ્ચેથી કાપી લો. આ ત્રણ રંગનો કેક દેખવામાં બહુ જ આકર્ષક અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. આ તિરંગા બ્રેડ કેકને બીજી પ્લેટમાં કાઢી પરોસો.
About Writer
વેબ દુનિયા