મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સોયા કડાહી  Search similar articles

N.D
સામગ્રી - સોયાબીનની વડીના ટુકડા 100 ગ્રામ, સોયાતેલ 10 મિલી., તમાલપત્ર 2, ઘાણાજીરુ 20 ગ્રામ, આખા લાલ મરચા -2, સમારેલી ડુંગળી-2 મોટી, આઉ લસણનું પેસ્ટ 20 ગ્રામ, સમારેલા ટામેટા 50 ગ્રામ, લાલ મરચાંનો પાવડર 10 ગ્રામ, મીઠુ સ્વાદ મુજબ.

વિધિ - સોયાવડીના ટુકડાને સાધારણ ગરમ પાણીમાં 15 મિનિટ સુધી પલાળી મૂકો. કડાહીમાં ગરમ તેલ કરી તેમા તમાલપત્ર, ધાણા અને લાલ મરચુ સાંતળો. પછી તેમાં સમારેલી ડુંગળીને સોનેરી થતા સુધી સાંતળો. હવે તેમાં આદુ-લસણનુ પેસ્ટ અને ટામેટા નાખો. દળેલુ લાલ મરચું, ધાણાંજીરુ અને મીઠું નાખી ભેળવો. સોયાબીનની વડી છેવટે નાખીને તે બફાય ત્યાં સુધી થવા દો. સુકા લાલ મરચા અને સમારેલા લીલા ધાણાંથી સજાવીને ગરમા-ગરમ સર્વ કરો.
ઘણું બધુ
ભાતના મુઠિયા
ચટપટી ચટણીઓ
ટેસ્ટી ટોમેટો ઉપમા
કોર્ન ભુરજી
મસાલા મશરૂમી રાઈસ
એનચિલડાસ