| | | | | પૂર્ણધનુરાસન  | | આ આસનમાં શરીરની આકૃતિ સંપૂર્ણ રીતે ખેંચાયેલા ધનુષ જેવી થઈ જાય છે તેથી તેને ધનુરાસન કહે છે. અર્ધધનુરાસન અને પૂર્ણ ધનુરાસનમાં કોઈ ખાસ ફરક નથી હોતો. સામાન્ય રીતે આને પણ ધનુરાસન જ કહેવાય છે. | | | | | |
|
|
|
|
| | | | | અર્ધધનુરાસન  | | આ આસનમાં શરીરની આકૃતિ સામાન્ય રીતે ખેંચાયેલા ધનુષ જેવી લાગે છે. તેથી તેને અર્ધધનુરાસન કહે છે. સામાન્ય રીતે આને પણ ધનુરાસન કહે છે. | | | | | |
|
| | | વિપરીત નૌકાસન  | | નૌકાસનને પીઠના બળે ઉંઘીને કરવામાં આવે છે, જ્યારે કે વિપરીત નૌકાસનને પેટના બળે. જેમાં શરીરની આકૃતિ નૌકા જેવી દેખાય છે જેના કારણે તેને વિપરીત નૌકાસન કહે છે. | | | | |
|