યોગાસન | લેખ
મુખપૃષ્ઠ » વિવિધ » યોગ (Yoga)
purna dhanurasan
W.D
પૂર્ણધનુરાસન 
આ આસનમાં શરીરની આકૃતિ સંપૂર્ણ રીતે ખેંચાયેલા ધનુષ જેવી થઈ જાય છે તેથી તેને ધનુરાસન કહે છે. અર્ધધનુરાસન અને પૂર્ણ ધનુરાસનમાં કોઈ ખાસ ફરક નથી હોતો. સામાન્ય રીતે આને પણ ધનુરાસન જ કહેવાય છે.
yogasan
W.D
અર્ધધનુરાસન 
આ આસનમાં શરીરની આકૃતિ સામાન્ય રીતે ખેંચાયેલા ધનુષ જેવી લાગે છે. તેથી તેને અર્ધધનુરાસન કહે છે. સામાન્ય રીતે આને પણ ધનુરાસન કહે છે.
viprit noukaasan
W.D
વિપરીત નૌકાસન 
નૌકાસનને પીઠના બળે ઉંઘીને કરવામાં આવે છે, જ્યારે કે વિપરીત નૌકાસનને પેટના બળે. જેમાં શરીરની આકૃતિ નૌકા જેવી દેખાય છે જેના કારણે તેને વિપરીત નૌકાસન કહે છે.
• તમે જાણો છો આસન શુ છે ? • મત્સ્યાસન 
• યોગ શું છે ? • અર્ધમત્સ્યેન્દ્રાસન 
• યોગાસન - ઉષ્ટ્રાસન  • પદ્માસન