રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 26 ડિસેમ્બર 2023 (09:01 IST)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યામાં અમૃત ભારત એક્સપ્રેસનું લોકાર્પણ કરશે.

Amrit bharat express
Amrit Bharat Express:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા બે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન દેશને સમર્પિત કરશે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે સોમવારે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર અમૃત ભારત ટ્રેન રેકનું નિરીક્ષણ કર્યું.
 
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર અમૃત ભારત એક્સપ્રેસનું નિરીક્ષણ કર્યું. તેમણે સામાન્ય માણસને આ ટ્રેનની વિશેષતાઓ વિશે પણ માહિતી આપી હતી.