રવિવાર, 17 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 4 ઑગસ્ટ 2023 (18:01 IST)

શિક્ષક દંપતની બદલી થતાં આખુ ગામ રડ્યુ

school teacher
મધ્યપ્રદેશના છિંદવાડા જીલ્લામાં સોમવારે ટીચરના રીટાયરમેંટ થયો. 42 વર્ષા 1 મહીના સુધી સેવા આપ્યા પછી જ્યારે શિક્ષકનો રિટાયરેમંટ સમારંભ થયો ત્યારે આખું ગામ વિદાય આપવા પહોંચી ગયું. દરેક કોઈના આંખોમાં આંસૂ આવી ગયા. એવી વિદાય જોઈને શિક્ષકો પણ ભાવુક બની ગયા હતા.આ શિક્ષક ગામની શાળાની ઓળખા બની ગયા હતા. આ શાળાને લોકો શિક્ષકના ભણાવવાના સ્ટાઈલના કારણે ઓળખતા હતા. 
 
હકીકતમાં છિંદવાડા વિકાસખંડના નેર ગામની પ્રાથમિક શાળામાં તૈનાત શિક્ષક શ્રીકાંત અસરથી 41 વર્ષ સુધી આ જ શાળામાં રહ્યા. તેમની ક્યારેય ટ્રાન્સફર કરવામાં આવી ન હતી.
 
શિક્ષક રહેતા તેણે 41 વર્ષ 1 મહીનાનો કાર્યકાળા પૂરા કર્યા. સોમવારે જ્યારે તેમનો રિટાયરમેંટ થયો તો તેમને વિદાય આપવા માટે આખુ ગામ હાજર હતો. લોકોએ કહ્યું કે આ એક રેકોર્ડ છે કે શિક્ષક એ જ શાળામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે જ્યાંથી તેઓ કોઈ પણ જાતની બદલી વિના તેમની ફરજ પર જોડાયા હતા.