રવિવાર, 17 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 21 જૂન 2023 (13:38 IST)

ટ્રક કેબિન એસી ફરજિયાત- હવે AC કેબિનમાં બેસીને ટ્રક ચલાવશે ડ્રાઈવર

હવે ડ્રાઈવરો એસી કેબિનમાં બેસીને ટ્રક ચલાવશે, નીતિન ગડકરીએ લીધો મોટો નિર્ણય- 
 
ગડકરીએ કહ્યુ કેટ્રક કેબિન એસી ફરજિયાત- 2025થી આ ટ્રક કેબિનમાં AC ફરજિયાત થઈ જશે. ડ્રાઈવરોના આરોગ્યને સરુ રાખવામાં મદદા મળશે. ગડકરીએ કહ્યુ - જ્યારે મે મંત્રી બન્યો તો મને લાગ્યુ કે 44 થી 47 ડિગ્રી ટેમ્પ્રેચરમાં ડ્રાઈવરોની હાલત કફોડી થતી હશે.
 
વર્ષ 2025થી બધા ટ્રકોના કેબિનમાં ફરજીયાત રૂપથી એયરા કંડીશના લગાવવો પડશે. જેથી પરસેવાથી રેઝબેઝ થઈને દરરોજ 11-12 કલાક પસારા કરતા ડ્રાઈવરોને આરામ મળી શકે. અઘરી સ્થિતિમાં કામ કરવુ 
અને એક વારની બેઠકમાં લાંબી દૂરી નકી કરવાની લાચારીમાં ડ્રાઈવરા હમેશા થાકી જાયા છે અને આ કારણે ટ્રક અકસ્માતની ઘટનાઓ જોવા મળે છે. 
 
Edited By-Monica Sahu