0

ગુજરાતમાં અનેક સ્થાને ગરજ્યાં મેઘરાજા, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, જુઓ ક્યા ક્યા વરસ્યો વરસાદ

રવિવાર,જૂન 16, 2024
0
1
જૂનાગઢની માણાવદર બેઠક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણીનો અધિકારીને ઉધડો લેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે
1
2
ગુજરાતના દરિયા કિનારાથી ડ્રગ્સની હેરાફેરીના કિસ્સાઓ વધી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા નજીકના દરિયાકાંઠેથી 20 કરોડની કિંમતના ચરસના 40 પેકેટ મળ્યા છે. ગત શુક્રવારે 16 કરોડથી વધુની કિંમતના 32 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હતાં.
2
3
શહેરમાં સાબરમતિ નદીના પુલ પરથી ઝંપલાવીને આપઘાત કરવાના કિસ્સાઓ અનેક વખત પ્રકાશમાં આવ્યાં છે. ત્યારે હવે શહેરમાં મેટ્રો સ્ટેશન પરથી છલાંગ લગાવીને આપઘાત કરવાની ઘટના બની છે. શહેરના વસ્ત્રાલ મેટ્રો રેલવે સ્ટેશન પરથી આજે એક 20 વર્ષના યુવાને છલાંગ લગાવી ...
3
4
ધોરણ 9 અને 11માં વર્ગ બઢતીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધોરણ 9 અને 11માં નાપાસ થનાર વિદ્યાર્થીને વર્ગ બઢતી મળતી નહોતી
4
4
5
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પાલિતાણામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. વઘઈમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. તળાજા અને માણસામાં પણ અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
5
6
અગ્નિકાંડ મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા બહુમાળી ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
6
7
સુરતના જહાગીરપુરા વિસ્તારમાં એક જ પરિવારના 4 વૃદ્ધ લોકો રાત્રે સૂતા બાદ સવારે ઊઠ્યા જ નહીં. ચારેય લોકોએ સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હા
7
8
અમરેલીના સુરાગપરા ગામે બોરમાં પડેલી આરોહી નામની બાળકી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ છે. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવા માટે 17 કલાક સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
8
8
9
રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયું છે, જેને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે.
9
10
વડોદરામાં પણ એક એવી ઘટના બની છે જેનાથી સ્થાનિક રહીશોએ ‘જય શ્રીરામ અને હર હર મહાદેવ’ના નારા લગાવી વિરોધ કર્યો હતો. વડોદરાના હરણી-સમા લિંક રોડ પર આવેલા મોટનાથ રેસિડેન્સીના આવાસ યોજના અંતર્ગત 462 મકાનો બનાવવામાં આવ્યા છે
10
11
ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયું છે, જેને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે
11
12
ગુજરાતમાં ચાલતી દારૂ જુગારની પ્રવૃત્તિઓ સામે SMC અને PCB સક્રિયતાથી ભલભલા બુટલેગર અને ગુનેગારો ફફડી ઉઠ્યાં છે. જ્યારથી નિર્લિપ્ત રાય આવ્યા ત્યારથી રાજ્યભરના બુટલેર ગુનેગારો અને બેઈમાન પોલીસ કર્મચારીઓ ફફડી ગયા છે
12
13
ગુજરાતમાં અસહ્ય ગરમીથી લોકો પરેશાન થઈ ગયાં છે. ગરમીને કારણે અનેક જગ્યાએ આગ લાગવાના બનાવો પણ પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં જૂના ઢોર બજાર પાસે એક કાપડના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી
13
14
ચોમાસાએ ગુજરાતમાં આગમન કરી લીધું છે. ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, અને ડાંગના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનો પહેલો વરસાદ વરસી ગયો છે.
14
15
રાજકોટ અગ્નિકાંડને ધ્યાનમાં અમદાવાદમાં કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે પહેલાથી જ સાવધાની રૂપે અમદાવાદના શ્યામાપ્રસાદ મુખર્જી હોલ પર સલામત શાળા અભિયાન યોજાયું હતું.
15
16
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં બે વર્ષના માસુમ બાળકનું સાતમા માળેથી પટકાતા મોત નિપજ્યું છે
16
17
ગુજરાતમાં અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાઈવે પર બેફામ ગતિએ પસાર થતાં વાહનો અકસ્માત સર્જી રહ્યાં છે.પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ભરકાવાડાના પાટિયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો
17
18
ગુજરાતમાં આજથી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના વિવિધ શહેરોમાં વરસાદ પડી શકે છે. તેમાં રાજ્યમાં મેઘમહેર યથાવત્ રહેશે
18
19
જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈના પુત્ર અને જુનાગઢ શહેર NSUI ના પ્રમુખનું અપહરણ કરી હત્યાની કોશિશ કર્યાની ઘટના બની હતી
19