Rajasthan Assembly Election results 2023:રાજસ્થાનમાં ભાજપની જીતના 5 મોટા કારણો અને કોંગ્રેસની હારના 5 મોટા કારણો
પીએમ મોદીનો જાદુ
રાજસ્થાનમાં અશોક ગેહલોતનો જાદુ નથી ચાલ્યો. પણ પીએમ મોદીની લહેર જોવાઈ. રાજસ્થાનમાં આ વખતે ભાજપાએ વિધાનસભા ચૂંટણી પ્રધાનમંત્રી મોદીના નામે લડ્યો હતો અને ચૂંટણીમાં પીએમ મોદીનો જાદુ ચલતો જોવાયો.
2. સામૂહિક નેતૃત્વનો લાભ બીજેપીને મળ્યો
બીજેપીએ ભાજપે જૂથવાદથી બચવા વસુંધરા રાજેને મુખ્યમંત્રી તરીકે નામ નથી આપ્યા પણ કદ્દાવર નેતા અશોક ગહલોતએ આગળ સામૂહિક નેતૃતવમાં આગળ વધવાના નિર્ણય લીધો. તેનાથી પાર્ટીમાં આમતો જૂથવાદ અને ખેંચતાણ જોવા નથી મળી જેમ કાંગ્રેસમાં હતી.
3 દિગ્ગજોને ટિકિટ
ભાજપાએ વિધાનસભા ચૂંટણીમાં 7 સાંસદોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યો હતો. મહંત બાબા બાલક નાથ અલવરથી સાંસદ હતા અને ભાજપાએ તેણે તિજારા વિધાનસભાથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. તે સિવાય જાલોરની સાંચોર વિધાનસભા સીટથી પણ ભાજપાએ વર્તમાન ભાજપા સાંસદ દેવજી પટેલને પાર્ટીએ તેમનો ઉમેદવાર બનાવ્યો બાકે સીટ પર બીજેપીને આ દાવ સફળ થતા જોબાઈ રહ્યા છે.
4. લોકોને મોદીની વાત સમજમાં આવી
ભાજપામાં નરેન્દ્ર મોદી સાથે બધા નેતાઓની વાત લોકો ને સમજમં આવી. ચૂંટણીના પરિણામ આ વાતની સાક્ષી આપે છે.
5. હિન્દુતવ પર ફોકસ
બીજેપીએ હિન્દી હાર્ટલેંડના મોટા રાજ્ય રાજસ્થાનમાં હિંદુત્વ પર ફોકસ કર્યુ. કન્હૈયા લાલ ટેલરની હત્યા કેસ, ઉદયપુર અને જોધપુરમાં સાંપ્રદાયિક હિંસા અને અશોક ગેહલોત મુસ્લિમ તુષ્ટિકરણના મુદ્દે ઘેરાયેલા હતા, જેની અસર ચૂંટણીમાં જોવા મળી હતી.