ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|

સરબજોતને 12મી સુધી જ્યુ. કસ્ટડી

મુંબઇની એક કોર્ટે બુધવારે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અધ્યક્ષ અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા બુટાસિંહના પુત્ર સરબજોતસિંહ સહિત ચાર કથિત આરોપીઓને એક કરોડના લાંચ કેસ મામલે 12મી ઓગસ્ટ સુધી જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઇ)એ સરબજોતસિંહ, અનૂપ પ્રેમ કુમાર બેગી, મદનસિંહ સોલંકી ઉર્ફે મધુ અને ડીએસ ચૌહાણને 31મી જુલાઇએ ધરપકડ કરી હતી.